Terms & Conditions
LOCAL 4 VOCAL Property એક listing અને lead-connect platform છે; buyer અને seller વચ્ચેની transactionનો party નથી.
Listing Responsibility
User દ્વારા આપેલી property details, ownership claims, RERA information, price, images અને documents સાચા હોવા જોઈએ. Misleading અથવા duplicate listing admin remove કરી શકે છે.
Verification
Verified badge platform-level document/profile review દર્શાવે છે, legal title guarantee નહીં. Token, advance અથવા agreement પહેલાં advocate અને authorised professional દ્વારા due diligence કરાવો.
Membership
Paid plan benefits selected duration અને limits પ્રમાણે લાગુ પડે છે. Payment gateway જોડ્યા પછી refund rules settingsમાં અલગથી publish કરવા.
Acceptable Use
Spam, fraud, copyrighted media, unlawful properties અને abusive contact prohibited છે.